શોધખોળ કરો
Kangana Ranaut Rejected Movie: બોલિવૂડ સુપરસ્ટાર્સની અનેક ફિલ્મોને ફગાવી ચૂકી છે કંગના રનૌત
કંગના રનૌત
1/6

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ‘થલાઈવી’, ‘મણિકર્ણિકા’, ‘ક્વીન’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને બીજી ઘણી ફિલ્મોમાં તેના જોરદાર અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. પરંતુ કંગનાએ સલમાન ખાન, અક્ષય કુમાર, રણબીર કપૂર સહિત અન્ય પ્રખ્યાત સ્ટાર્સની ફિલ્મોને નકારી કાઢી હતી.
2/6

નિમ્રત કૌર પહેલા કંગના રનૌતને ફિલ્મ 'એરલિફ્ટ'ની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે પોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે તેને નકારી કાઢી હતી.
Published at : 14 May 2022 01:50 PM (IST)
આગળ જુઓ





















