શોધખોળ કરો
Arjun Malaika : બાંદ્રામાં ગર્લફ્રેન્ડ સાથે સ્પોટ થયો અર્જુન કપૂર, જુઓ રોમેન્ટિક અંદાજ
Malaika Arora Arjun Kapoor Photos: મલાઈકા અરોરા પોતાના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તે છેલ્લા ઘણા સમયથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. હવે આ કપલની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
Malaika Arora-Arjun Kapoor
1/7

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર રવિવારે બાંદ્રાના પાલી વિલેજ કેફેની બહાર જોવા મળ્યા હતા.
2/7

આ દરમિયાન અર્જુન કપૂર બ્રાઉન ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
Published at : 05 Mar 2023 10:24 PM (IST)
આગળ જુઓ





















