શોધખોળ કરો
Urfi Javed નો કાતિલ અંદાજ જોવા મળ્યો, જુઓ હોટ તસવીરો
1/5

ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફીએ નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. ઉર્ફી ફરી એકવાર પોતાનો નવો લુક લઈને આવી છે અને આ વખતે પણ તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ છે. ઉર્ફીની હોટ તસવીરોએ આગ લગાવી છે.
2/5

ઉર્ફીની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં આગ લગાવે છે. ચાહકો સાથે દરરોજ નવા લુક શેર કરવાનું ઉર્ફીએ ચાલુ રાખ્યું છે. ઉર્ફીએ તેની નવી તસવીરો શેર કરી છે. ઉર્ફીના નવા લૂકના તમે ગમે તેટલા વખાણ કરો, તે ઓછું લાગશે. ઉર્ફીના બિકિની લૂકે ફરી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
Published at : 08 Apr 2022 11:03 PM (IST)
આગળ જુઓ





















