શોધખોળ કરો
Khushi Killer Look: ક્રૉપ ટૉપ પહેરીને ખુશી કપૂરે બેડ પર આપ્યા સિઝલિંગ પૉઝ, વધી ગયું ઇન્ટરનેટનું તાપમાન...
ખુશીએ ગ્લૉસી મેકઅપ અને ખુલ્લા વાળથી પોતાનો લુક પૂર્ણ કર્યો. ખરેખર, ગઈકાલે નેટફ્લિક્સ ઇવેન્ટમાં અભિનેત્રીએ આ લૂક કેરી કર્યો હતો
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Khushi Kapoor Latest Pics: ખુશી કપૂરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જે હવે વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. તસવીરોમાં અભિનેત્રીનો સિઝલિંગ લૂક જોવા મળ્યો.
2/7

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મોને લઈને સમાચારમાં છે. આ અભિનેત્રી ટૂંક સમયમાં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે 'લવયાપા' અને સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે 'નાદાનિયાં'માં જોવા મળશે. આ દરમિયાન, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
Published at : 07 Feb 2025 12:51 PM (IST)
આગળ જુઓ





















