શોધખોળ કરો
Bollywood Celebs Diwali Celebration: બોલિવૂડ કપલ્સની ધમાકેદાર દિવાળી, જુઓ ક્યૂટ કપલનો ટ્રેડિશનલ લૂક
પ્રિયંકા નિક સંગ
1/10

બોલિવૂડમાં 2021ની દિવાળી ખૂબ જ શાનદાર રીતે ઉજાવવામાં આવી છે. અમેરિકામાં પ્રિયંકા ચોપડાનું દિવાળી સેલિબ્રેશન અને ઇન્ડિયામાં કરીનાની દિપાવલી સેલિબ્રેશનની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
2/10

પ્રિયંકા ચોપડાએ વિદેશમાં દિવાળી મનાવી,પ્રિયંકાએ પતિ નિક જોનાસ અને પરિવાર સાથે દિવાળી સેલિબ્રેટ કરી. પ્રિયંકાએ દિવાળી પૂજાની તસવીર શેર કરી છે.
Published at : 05 Nov 2021 01:01 PM (IST)
આગળ જુઓ





















