શોધખોળ કરો
Sonakshi Sinha Photo: બોસી લુકમાં જોવા મળી દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા, તસવીરો થઈ વાયરલ
Sonakshi Sinha Photo: બોલિવૂડ સ્ટાર સોનાક્ષી સિન્હાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

સોનાક્ષી સિન્હા
1/7

Sonakshi Sinha Photo: બોલિવૂડ સ્ટાર સોનાક્ષી સિન્હાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
2/7

અભિનેત્રી સોનાક્ષી સિન્હાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.
3/7

આ તસવીરો પર લોકો જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.
4/7

અભિનેત્રી સોનાક્ષી સિંહા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
5/7

બોલિવૂડની દબંગ ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે તેના ચાહકો તેની તરફ જોતા જ રહે છે.
6/7

તે માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે.
7/7

(All Photo Instagram)
Published at : 09 Feb 2024 11:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
