શોધખોળ કરો
Debina bonnerjee: શિમરી સાડીમાં દેબિના બેનર્જીનો બોલ્ડ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Debina bonnerjee: શિમરી સાડીમાં દેબિના બેનર્જીનો બોલ્ડ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
દેબિના બેનર્જી
1/6

ટીવીની સીતાના નામથી પ્રખ્યાત દેબીના બેનર્જીને લોકોએ ઘણો પ્રેમ આપ્યો. અભિનેત્રીનું પરિવર્તન તેના લેટેસ્ટ ફોટોઝમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
2/6

ભિનેત્રીએ બ્લેક સાડીમાં તસવીરો શેર કરી હતી. દરેક ફોટોમાં તે પોતાની સ્ટાઈલથી દિવાના બનાવી રહી છે.
Published at : 07 Apr 2024 10:20 PM (IST)
આગળ જુઓ