શોધખોળ કરો
In Pics: કેઝ્યૂલ લૂકમાં ફિલ્મના સેટ પર પહોંચી દીપિકા પાદૂકોણ, જુઓ શાનદાર તસવીરો
1/5

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણને હાલમાં જ મુંબઈમાં સ્પૉટ કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક સુંદર તસવીરો અમે તમારે માટે લઈને આવ્યા છીએ જેને તેમે આગળની સ્લાઈડમાં જોઈ શકો છો. (Photo Credit: Manav Manglani)
2/5

દીપિકા પાદૂકોણ આ દરમિયાન એક ફિલ્મના સેટ પર જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
Published at : 24 Jul 2021 05:35 PM (IST)
આગળ જુઓ





















