શોધખોળ કરો
Disha Patani Photo: દિશા પટણીએ યલો સાડીમાં ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર
Disha Patani Photo: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેની ફિલ્મો કરતાં તેની તસવીરોને કારણે વધુ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસને અત્યાર સુધી એક્ટિંગમાં વધારે સફળતા મળી નથી. પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.
દિશા પટણી
1/6

Disha Patani Photo: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેની ફિલ્મો કરતાં તેની તસવીરોને કારણે વધુ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસને અત્યાર સુધી એક્ટિંગમાં વધારે સફળતા મળી નથી. પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.
2/6

અભિનેત્રી અત્યાર સુધી બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે. જેમાં તે આઈટમ ડાન્સ કરતી પણ જોવા મળી છે.
Published at : 17 Jul 2024 07:11 PM (IST)
આગળ જુઓ