શોધખોળ કરો
Disha patani: દિશા પટનીનો હોટ સાડી લૂક થયો વાયરલ, આપ્યા ગ્લેમરસ પોઝ
Disha patani: દિશા પટનીનો હોટ સાડી લૂક થયો વાયરલ, આપ્યા ગ્લેમરસ પોઝ
દિશા પટની-ઈન્સ્ટાગ્રામ
1/6

અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. દિશા પટની તેમના લગ્નમાં ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીનો આ શાનદાર લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
2/6

દિશા પટની અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં નાના બ્લાઉઝ સાથે લેમન કલરની નેટ સાડી પહેરીને પહોંચી હતી.
Published at : 15 Jul 2024 10:40 AM (IST)
આગળ જુઓ





















