શોધખોળ કરો
Divya Agarwal First Wedding Pic: દિવ્યા અગ્રવાલના લગ્નની પ્રથમ તસવીર આવી સામે, ખૂબ જ સુંદર લાગ્યું કપલ
Divya Agarwal First Wedding Pic: દિવ્યા અગ્રવાલના લગ્નની પ્રથમ તસવીર આવી સામે, ખૂબ જ સુંદર લાગ્યું કપલ
તસવીર-દિવ્યા અગ્રવાલ ઈન્સ્ટાગ્રામ
1/6

દિવ્યા અગ્રવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી અપૂર્વની દુલ્હન તરીકે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
2/6

તસવીરોમાં દિવ્યા અગ્રવાલ અને અપૂર્વા પડગાંવકર મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. જેમણે એકબીજાના હાથ પકડી સાત ફેરા લીધા અને સાત જન્મના બંધનમાં બંધાઈ ગયા.
Published at : 20 Feb 2024 09:01 PM (IST)
આગળ જુઓ