શોધખોળ કરો
Divya Agarwal : સુપર હોટ બની New Year પાર્ટીમાં સૌને કરવા છે ઘાયલ? તો આ અભિનેત્રીનો લુક કરો ફોલો
Divya Agarwal latest post: અભિનેત્રી દિવ્યા અગ્રવાલ આ દિવસોમાં પોતાના બોલ્ડ લુકથી સૌકોઈને દિવાના બનાવી રહી છે. હાલમાં જ તેણે પોતાની સેક્સી સ્ટાઈલથી સૌકોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
Divya Agarwal
1/5

અભિનેત્રી દિવ્યા અગ્રવાલ આ દિવસોમાં પોતાના બોલ્ડ લુકથી સૌકોઈને દિવાના બનાવી રહી છે. હાલમાં જ તેણે પોતાની સેક્સી સ્ટાઈલથી સૌકોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. અભિનેત્રી દિવ્યાએ ફરી એકવાર પોતાના ફોટાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
2/5

બિગ બોસ ઓટીટી જીતનાર દિવ્યા અગ્રવાલ હવે સોશિયલ મીડિયા પર એક નવા જ અવતારમાં જોવા મળી રહી છે. હાલમાં જ એક બિઝનેસમેન સાથે સગાઈ કર્યા બાદ દિવ્યા અગ્રવાલ દરરોજ ખુબ જ અંદાજમાં સામે આવી રહી છે.
Published at : 30 Dec 2022 08:14 PM (IST)
આગળ જુઓ





















