શોધખોળ કરો
પતિની સરનેમ હટાવતા આ એક્ટ્રેસનું ચમક્યું નસીબ, નંબર-1 પર ટ્રેડ કરી રહી છે ફિલ્મ
દિવ્યા ખોસલા એક અભિનેત્રી, નિર્દેશક અને નિર્માતા છે. દિવ્યાએ 2004માં તેલુગુ ફિલ્મ 'લવ ટુડે'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
ફોટોઃ સોશિયલ મીડિયા
1/9

દિવ્યા ખોસલા એક અભિનેત્રી, નિર્દેશક અને નિર્માતા છે. દિવ્યાએ 2004માં તેલુગુ ફિલ્મ 'લવ ટુડે'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’, ‘સનમ રે’, ‘બુલબુલ’ અને બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળી. તેણે ફિલ્મ 'યારિયાં' અને 'સનમ રે' માટે નિર્દેશકની ભૂમિકા પણ ભજવી છે. દિવ્યાએ થોડા મહિનાઓ પહેલા તેના નામમાંથી તેના પતિ ભૂષણ કુમારની સરનેમ 'કુમાર' હટાવી દેતાં હંગામો મચી ગયો હતો. જે બાદ અફવા ફેલાઈ હતી કે તે તેના પતિથી અલગ થઈ રહી છે. જોકે આ માત્ર અફવાઓ હતી. હવે દિવ્યાના પતિની સરનેમ હટાવવાનું મોટું કારણ સામે આવ્યું છે.
2/9

બોલિવૂડ શાદી ડોટ કોમના અહેવાલ મુજબ, દિવ્યા ખોસલાએ હવે ખુલાસો કર્યો છે કે તેણે થોડા મહિના પહેલા તેના નામમાંથી તેના પતિની સરનેમ 'કુમાર' કેમ હટાવી દીધી હતી.
Published at : 05 Aug 2024 02:58 PM (IST)
આગળ જુઓ





















