શોધખોળ કરો
Divya khossla Photo: શીમરી બોડીકોનમાં દિવ્યા ખોસલાનો ગ્લેમરસ લુક જોઈ ફેન્સની આંખો થઈ ગઈ પહોળી
Divya khossla Photo: દિવ્યા ખોસલા કુમાર એક ભારતીય અભિનેત્રી, ફિલ્મ નિર્માત્રી અને ગાયિકા છે. તેણે ટી-સિરીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા છે.
દિવ્યા ખોસલા કુમાર
1/7

મૉડલિંગ અને મ્યુઝિક આલ્બમથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર દિવ્યા ખોસલા આ દિવસોમાં પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે.
2/7

દિવ્યા ખોસલા કુમારનો જન્મ 20 નવેમ્બર 1989ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી કર્યો છે.
Published at : 09 Feb 2025 11:47 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















