ઈશા ગુપ્તા પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. ઈશાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સ માટે ચર્ચાનો વિષય બની જાય છે. ઈશાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ ખૂબ જ હોટ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ-egupta)
2/6
ઈશા ગુપ્તા ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે, પરંતુ તેના લુકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ઈશા ગુપ્તા ગુલાબી ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં ધૂમ મચાવી રહી છે. કેમેરાની સામે બેસીને તે ક્લિક કરેલી તસવીરો મેળવી રહી છે.
3/6
ઇશા ગુપ્તા ઘણીવાર પોતાની તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતી રહે છે. જો કે, એક્ટ્રેસ હંમેશા ટ્રોલ કરનારાઓને જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દે છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ-egupta)
4/6
અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની ગ્લેમરસ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. ત્યારે ઈશાએ તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે (તસવીર- ઈન્સ્ટાગ્રામ-egupta)
5/6
આ પહેલા પણ ઈશાએ શર્ટલેસ તસવીર શેર કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં એક્ટ્રેસ બેડ પર બોડી સ્ટ્રેચિંગ કરતી નજર આવી રહી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ-egupta)