શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raveena Tandon photo: 90ના દાયકામાં પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને ગ્લેમરસ તસવીરો કરી શેર
Raveena Tandon photo: 90ના દાયકામાં પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન તેના લુકના કારણે આજે પણ ચર્ચામાં રહે છે. આજે ફરી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
![Raveena Tandon photo: 90ના દાયકામાં પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન તેના લુકના કારણે આજે પણ ચર્ચામાં રહે છે. આજે ફરી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/2cb3c5f4ca951dfeff69807e4d2a3e741696181430427397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિના ટંડન
1/9
![Raveena Tandon photo: 90ના દાયકામાં પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન તેના લુકના કારણે આજે પણ ચર્ચામાં રહે છે. આજે ફરી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/e9efcc3cc2a5420d832bea85b8ba31d39566a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Raveena Tandon photo: 90ના દાયકામાં પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન તેના લુકના કારણે આજે પણ ચર્ચામાં રહે છે. આજે ફરી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
2/9
![આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/cdccceae0be99994bfa0d30d6f072992f9f51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે.
3/9
![48 વર્ષની ઉંમરે, અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/d6e326b0ade7d50f99dc7b3565faa3089e2a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
48 વર્ષની ઉંમરે, અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે.
4/9
![રવિના ટંડન તેના સમયની લોકપ્રિય અભિનેત્રી રહી છે. તેણે પોતાના સમયમાં ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/645a160415d346cd3daf89ff576ee01a8c61a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિના ટંડન તેના સમયની લોકપ્રિય અભિનેત્રી રહી છે. તેણે પોતાના સમયમાં ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું.
5/9
![તે બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/4256ba00d285ee878f5e9dd31adc3cb4dee72.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે.
6/9
![રવિના ટંડન આજે પણ ખૂબ જ સુંદર લાગે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર લેટેસ્ટ અપડેટ્સ શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/3a1c51cbac50b55ef3459a1da9a093ea52ad5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિના ટંડન આજે પણ ખૂબ જ સુંદર લાગે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર લેટેસ્ટ અપડેટ્સ શેર કરતી રહે છે.
7/9
![રવિના ટંડને તેની કારકિર્દીની ઊંચાઈએ લગ્ન કર્યા અને હવે તે બે સુંદર બાળકોની માતા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/57bccffb51bf25c51da9dc7127e9944cf6196.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિના ટંડને તેની કારકિર્દીની ઊંચાઈએ લગ્ન કર્યા અને હવે તે બે સુંદર બાળકોની માતા છે.
8/9
![તે દરરોજ તેના બાળકો સાથે ફોટા શેર કરતી રહે છે. રવિના ટંડનની પુત્રીનું નામ રાશા ટંડન અને પુત્રનું નામ રણબીર થડાની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/168ca8fb741caaee9bde2a36c3a737fc4bbeb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે દરરોજ તેના બાળકો સાથે ફોટા શેર કરતી રહે છે. રવિના ટંડનની પુત્રીનું નામ રાશા ટંડન અને પુત્રનું નામ રણબીર થડાની છે.
9/9
![બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને 90ના દાયકામાં પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/06de1ba1d7b27f569c26d558f7df8baaf1c54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને 90ના દાયકામાં પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવ્યા હતા.
Published at : 01 Oct 2023 11:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)