શોધખોળ કરો
ભોજપુરી એક્ટ્રેસ Garima Dixitએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

1/7

તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ ગરિમા દીક્ષિતે સોશિયલ મીડિયા પર નવી તસવીરો શેર કરી હતી.
2/7

ગરિમા દીક્ષિત ટેલિવિઝનનું એક જાણીતું નામ છે જેણે વર્ષ 2016 માં ઝી ટીવીના શો યે વાદા રહા સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
3/7

તેણે ગુડન તુમસે ના હો પાયેગામાં ભજવેલ સિદ્ધિ સિંહના પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી.ટીવી શો ઉપરાંત અભિનેત્રી ભોજપુરી સિનેમામાં પણ સક્રિય છે.
4/7

એક્ટ્રેસે ફક્ત 22 વર્ષની ઉંમરમાં નામના મેળવી છે. ગરિમા મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદની છે પરંતુ હાલમાં તે મુંબઈમાં રહે છે.
5/7

ગરિમાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેને હિન્દી, અંગ્રેજી સિવાય ફ્રેન્ચ ભાષા આવડે છે. અભિનય સિવાય ગરિમાને બાઇક રાઇડિંગનો પણ શોખ છે.
6/7

ગરિમા આગામી સમયમાં 'દીદીયા કે દેવર દિલ લે ગેલ'માં જોવા મળશે જે એક ભોજપુરી ફિલ્મ છે.
7/7

નિર્માતાઓએ હજી સુધી તેની રિલીઝ ડેટ જાહેર કરી નથી પરંતુ ટૂંક સમયમાં ફિલ્મ રીલિઝ કરાશે.
Published at : 17 Feb 2022 10:03 PM (IST)
આગળ જુઓ
Advertisement