શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Giorgia andriani: જ્યોર્જિયા એન્ડ્રિયાનો હોટ બિકિની અંદાજ, વાયરલ થઈ તસવીરો
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે.
![અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/09/1a92b51e592571e9586a9ee5a482b14d166273693342178_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જિયા એન્ડ્રિયા
1/8
![Giorgia andriani: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/09/908f245622ccb71c4014cecfd7f101c1c1e15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Giorgia andriani: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે.
2/8
![હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/09/bebd38fdd0539ff1aef55decaef3b8c95e30c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
3/8
![આ તસવીરો શેર કરતા જ ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. જ્યોર્જિયાનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/09/c7d5318ac2fc05fcd8bf6d747185f635b1525.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો શેર કરતા જ ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. જ્યોર્જિયાનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
4/8
![દરરોજ તે પોતાના ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/09/edd513d8268f520c5960c37eac266c3fe721d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરરોજ તે પોતાના ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.
5/8
![તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/09/fdb63ebb9f61c0ce97aff54eeb1590985254b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે.
6/8
![આ તસવીરોમાં તેનો અદભૂત અંદાજ જોવા મળી રહ્યો છે. જ્યોર્જિયાએ હોટ બિકિની અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/09/ef2b208b365ac34a73743a1d5afc96c5d2857.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તેનો અદભૂત અંદાજ જોવા મળી રહ્યો છે. જ્યોર્જિયાએ હોટ બિકિની અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.
7/8
![એક્ટ્રેસ સેક્સી પોઝ આપતી જોવા મળે છે. આ પહેલા પણ તેની તસવીરો વાયરલ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/09/db6433bf322a5629c84893ddc087efc5d165d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ સેક્સી પોઝ આપતી જોવા મળે છે. આ પહેલા પણ તેની તસવીરો વાયરલ થઈ છે.
8/8
![અભિનેત્રીની સુંદરતા જોઈને યુઝર્સ ઘાયલ થયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને હાર્ટ કોમેન્ટ કરી રહ્યા છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/09/45ac8df8111379191f1c0ffe4f92f0c3c8b95.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીની સુંદરતા જોઈને યુઝર્સ ઘાયલ થયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને હાર્ટ કોમેન્ટ કરી રહ્યા છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Sep 2022 08:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)