કૃતિ સેનન બાદ હવે તેની બહેન નપુર પણ ફિલ્મોમાં ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. નુપુર પણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
4/6
કૃતિ સેનને બૉલીવુડમાં હીરોપંતી બાદ એક પછી એક બેસ્ટ ફિલ્મો આપી છે. બરેલી કી બર્ફી, પાનીપત, લુકા છુપીમાં ખાસ પ્રકારનો અભિનય કરીને લોકોના દિલ જીતી લીધા હતા.
5/6
કૃતિ સેનનના જન્મ દિવસ પર સોશ્યલ મીડિયામાં તેની કેટલીક તસવીરો વાયરલ થઇ, તેમાં ખાસ તેના સ્ટનિંગ લૂક ચર્ચામાં રહ્યાં. અહીં તેની કેટલીક તસવીરો છે.
6/6
નવી દિલ્હીઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ માની એક અભિનેત્રી કૃતિ સેનન 27 જુલાઇએ 30 વર્ષની થઇ ચૂકી છે. 30 જન્મ દિવસ કૃતિએ ખાસ અંદાજમાં મનાવ્યો છે. બૉલીવુડમાં ટાઇગર શ્રોફ સાથે હીરોપંતી ફિલ્મથી ડેબ્યૂ કરનારી કૃતિ સેનન હાલ ખુબ પૉપ્યુલર એક્ટ્રસ બની ગઇ છે. સોશ્યલ મીડિયા પર કૃતિના મોટા પાયે ફેન ફોલોઇંગ છે.