શોધખોળ કરો

Happy Birthday Lata Mangeshkar: સૂર સાધિકા લત્તા મંગેશકર વિશે ગુલઝાર અને જાવેદ અખ્તરે શું કહ્યું?

લતા મંગેશકર

1/6
બાળપણમાં સહગલના ગીતોને પોતાની અવાજમાં પરોવતી લત્તા વિશે ક્યારેય ન હતું વિચાર્યું કે તેના સૂર દુનિયાની બેહદ ખૂબસૂરત અવાજમાંની એક માનવામાં આવશે. એટલે જ લતાને સૃષ્ટીનો અમૃત સ્વરથી પણ નવાજવામાં આવે છે.

2/6
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો પણ હતો કે, લોકો માનતા હતા કે, “જો  ફિલ્મના ગીતોને જો લત્તાનો અવાજ મળી જાય તો ફિલ્મ સફળ થવાની ગેરન્ટી 100 ટકા છે. જો ફિલ્મના ગીતોને લતાની સૂરમય અવાજથી ન સજાવામાં આવે તો ફિલ્મ નિષ્ફળતાની શક્યતા વધી જશે”

3/6
લત્તા મંગેશકર એક અવાજ નથી પરંતુ તે એક અહેસાસ છે.જેને સાંભળનાર તેને સાંભળવાની સાથે મહેસૂસ પણ કરે છે. જાવેદ અખ્તરે લત્તા મંગેશકર વિશે કહ્યું છે કે, “ અમારી પાસે એક ચાંદ છે, એક સુરજ છે અને એક લત્તા છે”. તો ગુલઝારે તેમના અવાજને એક સાંસ્કૃતિ તથ્યથી નવાજી છે.

4/6
લતા મંગેશકરે એક પછી એક અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો. તેમણે દરેક મૂડના ગીતો ગાયા. ભલે તે રોમેન્ટિક, ભક્તિ, રેટ્રો અથવા દર્દભર્યા ગીતો હોય. લતા મંગેશકરે એક પણ મૂડનો સોન્ગને  છોડ્યા નથી.  લતા મંગેશકરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તડક ભડક વચ્ચે  'લેડી ઈન વ્હાઈટ'  નામ આપવામાં આવ્યું છે. લતા દીદીને લાખો સલામ.

5/6
અવાજથી કરોડો દિલો પર રાજ કરતી લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ ઇંદોરના  મશહૂર સંગીતકાર દીનાનાથ મંગેશકરનાને ત્યાં 28 સપ્ટેમ્બર 1929માં થયો હતો.

6/6
2001માં તેમને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. લત્તા મંગેશકર એક એવી જીવિત હસ્તી છે. જેના નામ પર પુરસ્કાર આપવામાં આવે છે. પીએમ મોદીએ લત્તા મંગેશકરને જન્મ દિવસની શુભકામના પાઠવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget