શોધખોળ કરો
ફિલ્મોમાં કામ કર્યા વિના વૈભવી લાઇફ જીવે છે હાર્દિક પંડ્યાની એક્સ વાઇફ નતાશા
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાની અફવાઓ ઘણા મહિનાઓથી ફેલાઈ રહી હતી. કપલે ગઈકાલે તેમના ડિવોર્સની પુષ્ટી કરી હતી. આ બધાની વચ્ચે નતાશા પોતાના પુત્ર સાથે મુંબઈ છોડીને સર્બિયા ચાલી ગઈ છે.
Photo Credit: Instagram
1/9

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાની અફવાઓ ઘણા મહિનાઓથી ફેલાઈ રહી હતી. આખરે કપલે ગઈકાલે તેમના ડિવોર્સની પુષ્ટી કરી હતી. આ બધાની વચ્ચે નતાશા પોતાના પુત્ર સાથે મુંબઈ છોડીને સર્બિયા ચાલી ગઈ છે. ચાલો જાણીએ કે નતાશા ફિલ્મોમાં કામ કર્યા વિના જ ક્યાંથી કરોડો કમાય છે.
2/9

4 માર્ચ, 1992ના રોજ સર્બિયામાં જન્મેલી નતાશા સ્ટેનકોવિકે પોતાની કારકિર્દીની શરૂઆત ઘણી પ્રખ્યાત બ્રાન્ડ્સથી કરી હતી. તેણે આલ્બમ્સમાં પણ કામ કર્યું છે.
Published at : 19 Jul 2024 02:00 PM (IST)
આગળ જુઓ





















