શોધખોળ કરો
Jasmin Walia Pics: બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જસ્મીન વાલિયા
Jasmin Walia Pics: નતાશાથી અલગ થયા બાદ, હાર્દિક પંડ્યા અભિનેત્રી અને સિંગર જાસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો છે. બોલ્ડનેસમાં નતાશા કરતા 10 ગણી આગળ છે જાસ્મિન, જુઓ એક્ટ્રેસના સિઝલિંગ ફોટોઝ.
હાર્દિક પંડ્યા એક્ટ્રેસ અને સિંગર જાસ્મીન વાલિયા સાથેના અફેરને કારણે ચર્ચામાં છે.
1/7

ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા ઘણા સમયથી ચર્ચામાં છે. પહેલા, હાર્દિક પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી ચર્ચામાં આવ્યો, પછી અનંત અંબાણીના લગ્નમાં અનન્યા પાંડે સાથે હાર્દિકને જોયા પછી, તેમના સંબંધોની અફવાઓએ વેગ પકડ્યો.
2/7

રિપોર્ટ્સનું માનીએ તો નતાશાથી અલગ થયા બાદ હાર્દિક જાસ્મિનને ડેટ કરી રહ્યો છે.
Published at : 21 Aug 2024 11:03 PM (IST)
આગળ જુઓ





















