શોધખોળ કરો
Ira-Nupur Wedding: એકદમ કૂલ અંદાજમાં આયરા ખાન સાથે નૂપુરે કર્યા લગ્ન
Ira khan Nupur Shikhare Wedding: રજિસ્ટર્ડ મેરેજ પછી આયરા ખાન અને નુપુર શિખરે મીડિયા સામે પોઝ આપ્યા હતા. બાદમાં આયરા ખાન અને નુપુર શિખરેના પરિવારજનો પણ તેમની સાથે જોડાયા હતા.
આમિરની દીકરી આયરા ખાને નૂપુર સાથે લગ્ન કર્યા હતા
1/9

Ira khan Nupur Shikhare Wedding: રજિસ્ટર્ડ મેરેજ પછી આયરા ખાન અને નુપુર શિખરે મીડિયા સામે પોઝ આપ્યા હતા. બાદમાં આયરા ખાન અને નુપુર શિખરેના પરિવારજનો પણ તેમની સાથે જોડાયા હતા.
2/9

આમિર ખાનની દીકરી આયરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કરી લીધા છે. આ કપલે નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ આ કપલની તસવીરો સામે આવી રહી છે જેમાં વર-કન્યા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
Published at : 04 Jan 2024 12:03 PM (IST)
આગળ જુઓ