શોધખોળ કરો
Photos: ઈશા અંબાણીથી લઈને આ સેલેબ્સ પણ જોડિયા બાળકોના માતા-પિતા, સંજય દત્ત પણ સામેલ
Celebs Blessed With Twin Babies: ઈશા અંબાણી-આનંદ પીરામલ તાજેતરમાં જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેમની જેમ અન્ય કેટલીક સેલિબ્રિટીઝ છે જે જોડિયા બાળકોના માતાપિતા છે.
ઈશા અંબાણી- આનંદ પીરામલ
1/7

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ એક દિવસ પહેલા જ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. તેમના ઘરે એક છોકરી અને એક છોકરાનો જન્મ થયો છે. તેઓએ પોતાના બાળકોના નામ આધ્યા અને ક્રિષ્ના રાખ્યું છે. ઈશા અને આનંદે 2018માં લગ્ન કર્યા હતા.
2/7

ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડનફ સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેઓએ તેમના બાળકોના નામ જય ઝિંટા ગુડનફ અને જિયા ઝિન્ટા ગુડનફ રાખ્યા છે. પ્રીતિએ તેના બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
Published at : 21 Nov 2022 12:21 PM (IST)
આગળ જુઓ





















