શોધખોળ કરો
પિંક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી દ્રશ્યમ ફેમ ઈશિતા દત્તા, જુઓ તસવીરો
પિંક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી દ્રશ્યમ ફેમ ઈશિતા દત્તા, જુઓ તસવીરો
ઈશિતા દત્તા
1/7

અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમની અભિનેત્રી ઈશિતા દત્તા પોતાની ગ્લેમરસ લાઈફ સ્ટાઈલથી ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહી છે. તેની હોટ અને સ્ટનિંગ તસવીરો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
2/7

ચાહકો ઘણીવાર તેની એક ઝલક મેળવવા આતુર હોય છે. અભિનેત્રી ઈશિતા દત્તાએ પિંક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે અદભૂત અને સુંદર લાગી રહી છે.
Published at : 10 Mar 2023 04:32 PM (IST)
આગળ જુઓ





















