શોધખોળ કરો
Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડીઝનો ખૂબસુરત અંદાજ, લગ્નમાં પહેરવા માટે છે સૌથી બેસ્ટ
Jacqueline Fernandez: જેકલીન સોશિયલ મીડિયા પર પોતાની અદભૂત તસવીરો શેર કરતી રહે છે. તેની સ્ટાઈલ દરેકને દિવાના બનાવી દે છે. અભિનેત્રી ભારતીય વસ્ત્રોમાં અદ્ભુત દેખાઈ રહી છે.
Jacqueline Fernandez
1/7

બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ઈન્સ્ટાગ્રામ પર તેની દરેક પોસ્ટ પર ફેન્સ ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ કરે છે. શ્રીલંકન બ્યુટી એટલે કે અભિનેત્રી જેકલીન મોટાભાગના પ્રસંગોમાં બોલ્ડ દેખાય છે.
2/7

તેના તાજેતરના લુક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ સાડીમાં નવા ફોટા શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. બોલ્ડ લુક હોય કે દેશી લુક, જેકલીન પોતાની સ્ટાઈલથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહે છે.
Published at : 23 Jan 2023 02:16 PM (IST)
આગળ જુઓ





















