શોધખોળ કરો
Photos: સલમાનની એક્ટ્રેસે શેર કરી નવા ફોટોશૂટની જબરદસ્ત તસવીરો, ફેન્સ પર કર્યો 'એટેક'
Jacqueline_Jacqueline__01
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ બેક ટૂ બેક બે ફિલ્મોમાં દેખાવવાની છે, બચ્ચન પાંડે અને એટેક 2... આજકાલ જેકલિન ફર્નાન્ડિઝ એકસાથે પોતાની બે ફિલ્મોનુ પ્રમૉશન કરી રહી છે.
2/7

'એટેક 2'ના પ્રમૉશન દરમિયાન જેકલિન ફર્નાન્ડિઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી જેમાં તે સ્ટનિંગ લાગી રહી છે.
Published at : 19 Mar 2022 11:59 AM (IST)
આગળ જુઓ





















