શોધખોળ કરો
Jacqueline Fernandez : જૈકલિન ફર્નાન્ડિઝની વર્કઆઉટ કરતી તસવીરો વાયરલ
જૈકલિન ફર્નાન્ડિઝની વર્કઆઉટ કરતી તસવીરો વાયરલ
જૈકલિન ફર્નાન્ડિઝ
1/8

એક્ટ્રેસ જૈકલિન ફર્નાન્ડિઝે તેના વર્કઆઉટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે પોતાના ટ્રેનર સાથે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
2/8

જૈકલિન ફર્નાન્ડિઝ સ્કિન-ટાઈટ ક્રોપ ટોપ પહેર્યું છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 07 Oct 2022 05:20 PM (IST)
આગળ જુઓ





















