શોધખોળ કરો
દિવાળી સિઝનમાં Janhvi Kapoor-Khushi Kapoor એ ચણીયા ચોલીમાં બતાવ્યો જલવો
Janhvi Kapoor-Khushi Kapoor PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને તેની બહેન ખુશી કપૂર થોડા સમય પહેલા પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી.

( Image Source : Instagram )
1/6

Janhvi Kapoor-Khushi Kapoor PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને તેની બહેન ખુશી કપૂર થોડા સમય પહેલા પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી.
2/6

આ દરમિયાન જ્હાન્વી અને ખુશી ચણીયા ચોલીમાં સુંદર લાગી રહી હતી.
3/6

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે.
4/6

અભિનેત્રીનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
5/6

આ દરમિયાન જ્હાન્વી કપૂરે તેના દેશી કલર્સ બતાવ્યા છે.
6/6

તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે તેની બહેન ખુશી કપૂર સાથે જોવા મળી રહી છે.
Published at : 10 Nov 2023 11:14 PM (IST)
આગળ જુઓ
Advertisement