શોધખોળ કરો

બેકલેસ વ્હાઈટ આઉટફિટમાં જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ, તસવીરો થઈ વાયરલ

જાહ્નવી કપૂર સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, પછી ભલે તે તેનું અંગત જીવન હોય કે વ્યાવસાયિક જીવન. હવે અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટાઓથી ધૂમ મચાવી દીધી છે.

જાહ્નવી કપૂર

1/7
જાહ્નવી કપૂર ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તાજેતરમાં, અભિનેત્રીએ કેટલાક નવા ફોટા શેર કર્યા છે, જેમાં તેનો ગ્લેમરસ અને સિઝલિંગ અંદાજ જોવા મળી રહ્યો છે.

2/7
લેટેસ્ટ ફોટાઓમાં જાહ્નવી કપૂર બેકલેસ ડિઝાઇનવાળા સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રી અત્યંત સ્ટાઇલિશ  લાગે છે.

3/7
જાહ્નવી કપૂરે તેના આઉટફિટને સુંદર રીતે કેરી કર્યો છે, પરંતુ બેકલેસ સ્ટાઇલ તેના એકંદર લુકમાં ગ્લેમરસ ટચ ઉમેરે છે. આ ફોટા સોશિયલ મીડિયા પર શેર થતાંની સાથે જ વાયરલ થઈ થવા લાગ્યા છે.

4/7
ચાહકો અભિનેત્રી જાહ્નવી કપૂરના આ નવા અંદાજને  પસંદ કરી રહ્યા છે. ચાહકોથી લઈને સેલિબ્રિટી સુધી દરેક વ્યક્તિ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો તેના લુકને અદભુત અને ખૂબસૂરત કહી રહ્યા છે.

5/7
ચાહકો જાહ્નવીના આત્મવિશ્વાસ અને ફેશન સેન્સની પ્રશંસા કરી રહ્યા છે. અભિનેત્રી હંમેશા તેની ફેશન સેન્સને લઈ ચાહકો વચ્ચે ચર્ચામાં રહે છે.

6/7
જાહ્નવી કપૂર ઘણીવાર પરંપરાગત અને વેસ્ટર્ન બંને પ્રકારના લૂકમાં જોવા મળે છે, જે દરેક વખતે તેના લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે. એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.

7/7
વર્ક ફ્રન્ટ પર જાહ્નવી કપૂર છેલ્લે 2025 માં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીમાં જોવા મળી હતી. આ પહેલા તે મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મોમાં જોવા મળી હતી. જાહ્નવી કપૂર ટૂંક સમયમાં રામ ચરણ સાથે પેડ્ડીમાં જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget