શોધખોળ કરો
Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરનો સાડી લુક જોઈ ફેન્સને શ્રીદેવીની યાદ આવી, જુઓ સુંદર તસવીરો
Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે.

જાહ્નવી કપૂર
1/7

Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે.
2/7

જ્હાન્વી કપૂરે હાલમાં જ તેનો 27મો જન્મદિવસ ઉજવ્યો, લોકોએ તેને સોશિયલ મીડિયા પર ઘણી બધી શુભેચ્છાઓ આપી છે.
3/7

હવે જાહ્નવીએ તેના જન્મદિવસના અવસર પર મળેલા પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો છે.
4/7

જાહ્નવી કપૂરે રાણી કલરની ડિઝાઈનર સાડી પહેરી છે, તેના વાળને હળવા મેક-અપ સાથે ખાસ સ્ટાઈલમાં સ્ટાઈલ કર્યા છે અને તેના વાળમાં રહેલા ફૂલ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.
5/7

આ સાથે કાનમાં સોનાની બુટ્ટી અને કપાળ પર બિંદી તેની શોભા વધારે છે. તેનો આ દેખાવ તેની માતા અને અભિનેત્રી શ્રીદેવીની યાદ અપાવે છે.
6/7

ફિલ્મોની સાથે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
7/7

(All Photo Instagram)
Published at : 07 Mar 2024 11:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
