શોધખોળ કરો
ડૂબતા સુરજ અને દરિયા વચ્ચે જાન્હવી કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
274752639_277464674467521_612194944152003292_n
1/6

જાન્હવી કપૂરના દરેક લુકના ફેન્સ દિવાના છે. અભિનેત્રી તેના ચાહકો માટે તેની મનમોહક તસવીરો પણ શેર કરે છે. હવે જાન્હવી એવી તસવીરો શેર કરી છે કે ચાહકોને તેના પરથી નજર હટાવવામાં મુશ્કેલી પડી રહી છે.
2/6

તમે જોઈ શકો છો કે જ્હાન્વી કપૂર વ્હાઇટ ટોપ અને બ્લુ જીન્સમાં અદ્ભુત લાગી રહી છે. તે એક પછી એક પોઝ આપી રહી છે, જેને જોઈને લાગી રહ્યું છે કે તે ચાહકોના દિલ પર છવાઈ ગઈ છે.
Published at : 26 Feb 2022 05:54 PM (IST)
આગળ જુઓ





















