શોધખોળ કરો
'જન્નત' એક્ટ્રેસ Sonal Chauhan નો હોટ લૂક વાયરલ, ફેન્સ બન્યા દિવાના
'જન્નત' એક્ટ્રેસ Sonal Chauhan નો હોટ લૂક વાયરલ, ફેન્સ બન્યા દિવાના
સોનલ ચૌહાણ
1/5

Actress sonal Chauhan photo: બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે અને પોતાની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે. 'જન્નત' ફેમ અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે.
2/5

આ તસવીરોમાં તે બીચ પર સ્ટાઇલિશ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. સોનલનો આત્મવિશ્વાસ અને સુંદરતા દરેક તસવીરમાં જોવા લાયક છે. ચાહકો તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે.
Published at : 11 Mar 2025 08:41 PM (IST)
આગળ જુઓ





















