શોધખોળ કરો
Jio Plaza Opening Event: આલિયા-દીપિકાની સામે ઇવેન્ટમાં ફિકી લાગી Katrina Kaif, જુઓ તસવીરો
Jio Plaza Opening Event: રિલાયન્સ રિટેલ ઈન્ડસ્ટ્રીના જિયો વર્લ્ડ પ્લાઝા મોલની ઓપનિંગ સેરેમની મુંબઈમાં યોજાઇ હતી. આ દરમિયાન અંબાણી પરિવારના આ ખાસ કાર્યક્રમમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો હતો.

કેટરિના કૈફ
1/8

Jio Plaza Opening Event: રિલાયન્સ રિટેલ ઈન્ડસ્ટ્રીના જિયો વર્લ્ડ પ્લાઝા મોલની ઓપનિંગ સેરેમની આજે મુંબઈમાં થઈ હતી. આ દરમિયાન અંબાણી પરિવારના આ ખાસ કાર્યક્રમમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો હતો.
2/8

રિલાયન્સ રિટેલ ઈન્ડસ્ટ્રીના જિયો વર્લ્ડ પ્લાઝા મોલના ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો લૂક એકદમ ફીકો લાગતો હતો
3/8

એક્ટ્રેસનો લૂક જોઈને એક યુઝરે કહ્યું- તેની હેરસ્ટાઈલ ક્યારે બદલાશે, જ્યારે અન્ય યુઝરે કહ્યું- કોઈ ખાસ લુક પસંદ નથી આવ્યો.
4/8

આલિયા ભટ્ટે તેની કિલર સુંદરતાથી બધાને ઘાયલ કર્યા હતા. બ્લેક ગાઉનમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/8

આ તસવીરો શેર કરતી વખતે આલિયાએ લખ્યું- નાઈટ આઉટ
6/8

આ સિવાય અભિનેત્રી દીપિકા પાદુકોણનો લૂક પણ ચાહકોને પસંદ આવ્યો હતો. તેની સ્ટાઈલના દરેક લોકો દિવાના બની ગયા.
7/8

દીપિકા પાદુકોણે શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. દર વખતની જેમ તેણે પોતાનો લુક એકદમ ગ્લેમરસ રાખ્યો હતો.
8/8

દીપિકા પાદુકોણની સુંદરતાએ લોકોના દિલ જીતી લીધા હતા, આ દરમિયાન અભિનેત્રીએ કેમેરા સામે ઘણા બધા પોઝ આપ્યા હતા.
Published at : 01 Nov 2023 08:05 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
