શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Junior Mehmood Last Rites: જૂનિયર મહેમૂદના અંતિમ દર્શન માટે પહોંચ્યા સ્ટાર્સ, નમ આંખો સાથે વિદાય
Junior Mehmood Last Rites: જૂનિયર મહેમૂદના અંતિમ દર્શન માટે પહોંચ્યા સ્ટાર્સ, નમ આંખો સાથે વિદાય
![Junior Mehmood Last Rites: જૂનિયર મહેમૂદના અંતિમ દર્શન માટે પહોંચ્યા સ્ટાર્સ, નમ આંખો સાથે વિદાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/346c70157f7ebb6240994b31d8c9eee2170204571115678_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર-સોશિયલ મીડિયા
1/7
![પીઢ અભિનેતા જુનિયર મેહમૂદે 67 વર્ષની વયે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. તેઓ લાંબા સમયથી પેટના કેન્સરથી પીડિત હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર ફરી વળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/0a7ebd589ccc4bd0f39c50b3ab333921ffd11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીઢ અભિનેતા જુનિયર મેહમૂદે 67 વર્ષની વયે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. તેઓ લાંબા સમયથી પેટના કેન્સરથી પીડિત હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર ફરી વળી છે.
2/7
![આવી સ્થિતિમાં જુનિયર મહેમૂદને અંતિમ વિદાય આપવા માટે સેલેબ્સ તેમના ઘરે પહોંચ્યા. આ દરમિયાન જોની લીવર જુનિયર મહેમૂદના બંને પુત્રો સાથે જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/9a9c9abdbdbfb3834e8cceea46d2ec595c801.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવી સ્થિતિમાં જુનિયર મહેમૂદને અંતિમ વિદાય આપવા માટે સેલેબ્સ તેમના ઘરે પહોંચ્યા. આ દરમિયાન જોની લીવર જુનિયર મહેમૂદના બંને પુત્રો સાથે જોવા મળ્યા હતા.
3/7
![જોની લીવરના બંને બાળકો પણ જુનિયર મહેમૂદના ઘરે અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/ea4c8e10d1c207066185dd8019167b07a6f20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોની લીવરના બંને બાળકો પણ જુનિયર મહેમૂદના ઘરે અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
4/7
![રઝા મુરાદ પણ ભીની આંખો સાથે તેના મિત્રને અલવિદા કહેતા જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/e8a41e124f1a3e954176a4d14d65e0623f325.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રઝા મુરાદ પણ ભીની આંખો સાથે તેના મિત્રને અલવિદા કહેતા જોવા મળ્યા હતા.
5/7
![ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ શૈલેષ લોઢા પણ જુનિયર મેહમૂદના ઘરે તેમને વિદાય આપવા પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/81997bad4e924a57ad44e1fb3648c81e578d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ શૈલેષ લોઢા પણ જુનિયર મેહમૂદના ઘરે તેમને વિદાય આપવા પહોંચ્યા હતા.
6/7
![દેશ ભોસલે પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/b23a1256dbe46f59ac2e2d161710bf9e903a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશ ભોસલે પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
7/7
![રાકેશ બેદી પણ અભિનેતા જુનિયર મેહમૂદના ઘરે અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મીડિયા સાથે વાત કર્યા વગર શાંતિથી અંદર ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/31577567a03ef3639875297bfff07b1ca3729.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાકેશ બેદી પણ અભિનેતા જુનિયર મેહમૂદના ઘરે અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મીડિયા સાથે વાત કર્યા વગર શાંતિથી અંદર ગયા હતા.
Published at : 08 Dec 2023 07:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)