શોધખોળ કરો
Anjali arora: દરિયાકાંઠે અંજલી અરોરાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ બોલ્ડ અંદાજ
Anjali arora: દરિયાકાંઠે અંજલી અરોરાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ બોલ્ડ અંદાજ
અંજલી અરોરા
1/6

કચ્ચા બદામ પર રીલ્સ બનાવીને દેશભરમાં જાણીતી બનેલી અંજલિ અરોરાએ પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેના ડાન્સ વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે.
2/6

અંજલીએ હાલમાં પોતાના બોલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. નવા લૂકમાં એક્ટ્રેસ દરિયાકાંઠે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 25 Jul 2025 08:16 PM (IST)
આગળ જુઓ





















