શોધખોળ કરો
કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકો થયા દિવાના
કંગના રનૌત
1/6

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સુંદર એક્ટ્રેસિસમાં સામેલ છે. પાર્ટી હોય કે ઇવેન્ટ તે નવા જ લૂકમાં પહોંચે છે. હાલમાં કંગના રિયાલિટી શો લોક-અપમાં હોસ્ટ તરીકે જોવા મળે છે, જ્યાં તે સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટ પોસ્ટ કર્યું છે.
2/6

કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પર લેટેસ્ટ હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તેણે પોતાની ફિલ્મી સફરનો ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન તે ઓલ રેડ લુકમાં દેખાઇ રહી છે.
Published at : 29 Apr 2022 02:30 PM (IST)
Tags :
Kangana-ranautઆગળ જુઓ





















