શોધખોળ કરો
Katrina Kaif Fitness Mantra: ભરપેટ પરાઠા ખાઇને પણ કેટરિના ખુદને આ રીતે રાખે છે ફિટ, એક્ટ્રેસે શેર કર્યું બ્યુટી સિક્રેટ રૂટીન
કેટરિના કૈફ તેમની એક્ટિંગની સાથે સુંદરતા અને ફિટનેસને લઇને પણ ચર્ચામાં રહે છે
કેટરીના કૈફ
1/6

કેટરિના કૈફ તેમની એક્ટિંગની સાથે સુંદરતા અને ફિટનેસને લઇને પણ ચર્ચામાં રહે છે
2/6

સોશિયલ મીડિયા પર કેટરિના કૈફે તેમનું બ્યુટી સિક્રેટ ફેન્સ સાથે શેર કર્યું છે, કેટરીના ફૂડી ચોક્કસ છે પરંતુ તે ફિટનેસનો પણ એટલો જ ખ્યાલ રાખે છે.
Published at : 09 Jun 2023 08:41 AM (IST)
આગળ જુઓ





















