શોધખોળ કરો
ત્રાંસી નજરે કોને શોધી રહી છે કેટરીના કૈફ, ક્યુટ સ્માઈલ સાથે જોવા મળી કેટ, જુઓ ફોટો
કેટરીના કૈફ (સોર્સ-ઈંસ્ટાગ્રામ)
1/7

બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફે હમણાં જ પોતાની સુંદર તસવીરો શેર કરી છે. જેમાં કેટ ત્રાંસી નજરે કોઈને શોધતી દેખાઈ રહી છે.
2/7

ખુલ્લી જુલ્ફોં સાથે ક્યુટ સ્માઈલથી કેટરીનાનો નુરાની ચહેરો ખુબ જ સુંદર લાગી રહ્યો છે.
Published at : 21 Apr 2022 08:29 PM (IST)
આગળ જુઓ





















