શોધખોળ કરો
Kavya Thapar Photo: યલો ફ્રન્ટ કટ ડ્રેસમાં ગોર્જિયસ લાગી કાવ્યા થાપર,જુઓ સુંદર તસવીરો
Kavya Thapar Photo: કાવ્યા થાપર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે ફિલ્મો કરતા લુકને કારણે ચર્ચામાં રહે છે.
કાવ્યા થાપર
1/7

તે ગાયક અને અભિનેતા સ્ટેબિન બેનના મ્યુઝિક આલ્બમ મહેંદી લગીમાં પણ જોવા મળી હતી જે ઝી મ્યુઝિક પર રીલિઝ થયો હતો.
2/7

અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે. તે મજબૂત પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે.
Published at : 30 Aug 2025 02:27 PM (IST)
આગળ જુઓ





















