શોધખોળ કરો
Kenisha Awasthi : ‘મસ્તરામ’ ફેમ કેનિશા અવસ્થીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
Kenisha Awasthi : ‘મસ્તરામ’ ફેમ કેનિશા અવસ્થીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

કેનિશા અવસ્થી
1/8

વેબ સિરીઝ અને ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન આપીને બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરનાર અભિનેત્રી કેનિશા અવસ્થી ઘણીવાર પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.
2/8

જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તેની બોલ્ડ તસવીરો હંમેશા હેડલાઈન્સ બનાવે છે.
3/8

હાલમાં જ કેનિશાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી પોતાની સેક્સી સ્ટાઈલ બતાવીને ચાહકોને દિવાના બનાવ્યા છે.
4/8

તાજેતરમાં જ અભિનેત્રી કેનિશા અવસ્થીએ તેના હોટ ફોટોશૂટ દરમિયાન કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
5/8

એક્ટ્રેસ આ તસવીરોમાં બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
6/8

એક્ટ્રેસના ચાહકો પણ તેના આ નવા લૂકના દિવાના બન્યા છે.
7/8

એક્ટ્રેસ કેનિશા શાનદાર સિંગર પણ છે. અભિનેત્રી તેની બોલ્ડ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.
8/8

(તમામ તસવીરો કેનિશા ઈન્સ્ટાગ્રામ )
Published at : 31 Dec 2023 04:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
