શોધખોળ કરો
બહુ જ ગ્લેમરસ છે KGFના રોકી ભાઈની ગર્લફ્રેન્ડ, સુંદરતા આગળ બોલિવૂડની હિરોઈનો પણ ફેલ
શ્રીનિધિ શેટ્ટી
1/7

KGF ચેપ્ટર 2' ફિલ્મમાં અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટીએ યશની ગર્લફ્રેન્ડ રીનાનું પાત્ર ભજવ્યું છે
2/7

સુંદરતાના મામલે શ્રીનિધિ બોલિવૂડની સુંદરીઓને પણ માત આપે છે
3/7

'KGF ચેપ્ટર 1' શ્રીનિધિ શેટ્ટીની પ્રથમ ફિલ્મ હતી. આ પછી તે 'KGF ચેપ્ટર 2'માં જોવા મળી
4/7

શ્રીનિધિ કર્ણાટક રહેવાસી છે અને ફિલ્મોમાં આવતા પહેલા તે મોડલિંગ કરતી હતી
5/7

અભિનેત્રીએ વર્ષ 2016માં 'મિસ દિવા સુપરનેશનલ'નો ખિતાબ જીત્યો હતો. પછી તે 'મિસ સુપરનેશનલ' પણ બની
6/7

શ્રીનિધિ શેટ્ટી રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર છે અને તેની ગ્લેમરસ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
7/7

શ્રીનિધિ હવે કોબરા ફિલ્મમાં જોવા મળશે, જેમા તેમની સાથે સુપર સ્ટાર વિક્રમ લીડ રોલમાં છે
Published at : 24 Apr 2022 02:23 PM (IST)
આગળ જુઓ
Advertisement