શોધખોળ કરો
Sidharth-Kiara wedding Pic: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કરી લગ્નની ખાસ તસવીરો, સંગીત સેરેમનીનો હતો આવો નજારો
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્નના 15 દિવસ બાદ કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરો સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન પહેલાના ફંક્શનની છે
Sidharth-Kiara Advani wedding Pic
1/10

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.
2/10

બંનેએ લગ્નના બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર કેટલીક સુંદર તસવીરો શેર કરી અને ચાહકોને કહ્યું કે તેઓ હવે પતિ-પત્ની બની ગયા છે. હવે તેની સંગીત સેરેમનીની નવી તસવીરો સામે આવી છે.
Published at : 22 Feb 2023 12:40 PM (IST)
આગળ જુઓ





















