શોધખોળ કરો
Krishna Shroff Photos: ક્રિષ્ના શ્રોફની માલદિવ ટ્રીપની તસવીરોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Krishna Shroff Photos: ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર તેના ફોટા પોસ્ટ કરતી રહે છે. હવે ક્રિષ્નાએ તેના ટેટૂઝ ફ્લોન્ટ કર્યા છે.
ક્રિષ્ના શ્રોફ
1/7

ક્રિષ્ના શ્રોફે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
2/7

ક્રિષ્ના શ્રોફે ગોગલ્સ પહેર્યા છે, જેનાથી તેણીનો લુક શાનદાર લાગી રહ્યો છે.
Published at : 09 Apr 2025 11:56 PM (IST)
આગળ જુઓ





















