શોધખોળ કરો
Kriti Sanon Pics: કૃતિ સેનને મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ગ્લેમરસ ફોટો થયા વાયરલ
કૃતિ સેનન
1/6

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કૃતિ સેનન અવારનવાર તેનો ગ્લેમર અંદાજ બતાવતી જોવા મળે છે. આ દરમિયાન ક્રિતી સેનનના કેટલાક લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં કૃતિ ખુબ જ સુંદર લાગી રહી છે.
2/6

બચ્ચન પાંડેની અભિનેત્રી કૃતિ સેનને તાજેતરમાં એક મેગેઝીન માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો કૃતિએ ફેન્સની સામે રજૂ કરી છે.
Published at : 11 Jul 2022 07:19 PM (IST)
આગળ જુઓ





















