શોધખોળ કરો
Laal Singh Chaddha ના સ્ક્રીનિંગ પર Ex Wife સાથે પહોંચ્યો આમિર ખાન, આ સ્ટાર્સ પણ પહોંચ્યા
આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે
આમિર ખાનસ કરિના કપૂર પહોંચ્યા હતા.
1/9

Laal Singh Chaddha Screening: આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 11 ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. રિલીઝના એક દિવસ પહેલા મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.
2/9

આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. રિલીઝના એક દિવસ પહેલા મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આમિર ખાન અને કરીના કપૂર ખાન પરિવાર સાથે જોવા મળ્યા હતા.
Published at : 11 Aug 2022 07:30 AM (IST)
આગળ જુઓ





















