શોધખોળ કરો
Ruhi singh: બ્લેક મોનોકિનીમાં રુહી સિંહે બતાવ્યું બોલ્ડ ફિગર,તસવીરો વાયરલ
Ruhi singh: બ્લેક મોનોકિનીમાં રુહી સિંહે બતાવ્યું બોલ્ડ ફિગર,તસવીરો વાયરલ

રુહી સિંહ
1/7

બોલીવૂડ એક્ટ્રેસ રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. રુહી સિંહનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થયો છે.
2/7

પોતાના હોટ લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવનારી આ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની સુંદર તસવીરો તેના ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.
3/7

રુહી સિંહે બ્લેક મોનોકિનીમાં હોટ તસવીરો શેર કરી ઈન્સ્ટા પર આગ લગાવી છે. એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7

રુહી સિંહના આ ગ્લેમરસ અંદાજને ચાહકોને દિવાના બનાવી દિધા છે. રુહી સિંહે પોતાનું બોલ્ડ ફિગર બતાવી ચાહકોને દિવાના બનાવ્યા છે.
5/7

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરની ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'માં કાસ્ટ થયેલી અભિનેત્રી રુહી સિંહ ફરી એકવાર ચર્ચામાં છે.
6/7

જયપુરમાં જન્મેલી રૂહીએ મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સમાં કામ કરતા પહેલા મોડલિંગમાં હાથ અજમાવ્યો હતો.
7/7

(તમામ તસવીરો રુહી સિંહ- ઈન્સ્ટાગ્રામ)
Published at : 04 Jan 2025 04:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બોલિવૂડ
સ્પોર્ટ્સ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
