શોધખોળ કરો
રેડ વેલવેટ ડ્રેસમાં રકુલપ્રીત સિંહે લગાવી આગ, જુઓ લેટેસ્ટ તસવીરો
રકુલપ્રીત સિંહ
1/6

ફિલ્મ નિર્માતા કરણ જોહરના જન્મદિવસની ઉજવણીમાં ઘણી અભિનેત્રીઓએ તેમની સુંદરતાનો જલવો બતાવ્યો હતો. આવી સ્થિતિમાં અભિનેત્રી રકુલપ્રીત સિંહ કેવી રીતે પાછળ રહી શકે?
2/6

રકુલપ્રીત સિંહે કરણ જોહરના જન્મદિવસની ઉજવણીમાંથી તેના લૂકની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે
Published at : 27 May 2022 03:07 PM (IST)
આગળ જુઓ





















