શોધખોળ કરો
Lisa Haydon Baby Shower: એક્ટ્રેસ લીસા હેડનના Baby Showerની તસવીરો આવી સામે, Anushka Sharma એ પણ આપી શુભેચ્છા
1/6

લીસા હેડન આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે અને આ ખાસ દિવસે તેના બેબી શાવરની તસવીરો સામે આવી છે. ગોદભરાઈની તસવીરો સામે આવી છે. લીસા ત્રીજી વખત પ્રેગ્નેન્ટ થઈ છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
2/6

લીસા હેડન બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે જેમાં લીસા પોતાની ફ્રેન્ડ સાથે ખૂબ જ ખુશ અને એન્જોય કરતી જોવા મળે છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
Published at : 17 Jun 2021 07:18 PM (IST)
આગળ જુઓ





















