શોધખોળ કરો
બ્રેકઅપની અફવા વચ્ચે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ ડેટ પર જોવા મળ્યા, જુઓ વાયરલ તસવીરો
બ્રેકઅપની અફવા વચ્ચે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ ડેટ પર જોવા મળ્યા, જુઓ વાયરલ તસવીરો
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર
1/7

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે બોલીવૂડનું સૌથી ચર્ચિત કપલ છે. ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ચાહકો પણ આ કપલને ખૂબ જ પસંદ કરે છે.
2/7

થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર મલાઈકા અને અર્જૂન કપૂરનું બ્રેકઅપ થયું હોવાની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
Published at : 27 Aug 2023 05:04 PM (IST)
આગળ જુઓ